ફિલ્મ જગત
News of Tuesday, 22nd October 2019

હું વધતી ઉમરને લઇ ચિંતા નથી કરતીઃ પોતાના જન્મદિવસ પર પરિણિતી ચોપડાની ટિપ્પણી

        પરિણીતી ચોપડાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે એમને પોતાની વધતી ઉમરને લઇ ચિંતા નથી પણ તેના પર ગર્વ છે.

        મંગળવારના ૩૧ વર્ષની થયેલ પરિણિતીએ કહ્યું એકટર તરીકે

 અમારે જુવાન અને ફીટ દેખાવવુ જરુરી હોય છે.  પણ તેને વધતી ઉંમર સાથે શુ઼ લેવા-દેેવા ? અમે કોઇપણ ઉમરમા ફીટ દેખાય છીએ.

        મને  હસવું આવે છે કે જયારે લોકો પોતાની ઉંર છૂપાવવાની કોશિષ કરે છે.

(10:26 pm IST)