ફિલ્મ જગત
News of Monday, 22nd October 2018

વિનોદ મહેરાનો પુત્ર હોવા છતાં હું ઇન્ડસ્ટ્રીઝની બહારઃ રોહન મેહરા

દિવંગત અભિનેતા વિનોદ મહેરાના પુત્ર રોહન મહેરાને કંઇક હાસલ કરવામાં એને પોતાની સરનેમનો ઉપયોગ કરવાનું પસંદ નથી. એમણે કહ્યું કે મને લાગે છે કે એમનો પુત્ર હોવા છતાં હું બહાર (બોલીવુડ ) ની વ્યકિત છુ. કોઇ એ પણ જાણતા નથી કે મારૃં કોઇ અસ્તિત્વ પણ છે. જયારે રોહન આગામી ફિલ્મ ''બાજાર'' માં જોવા મળશે.

(11:15 pm IST)