ફિલ્મ જગત
News of Monday, 22nd October 2018

કોમેડિયન કપિલ શર્માના 12મી ડિસેમ્બરે તેની ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે કરશે લગ્ન:તારીખ નક્કી

મુંબઈ :બોલિવૂડમાં એક પછી એક લગ્નની તૈયારીઓ થઇ રહી છે. જ્યાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14 અને 15 નવેમ્બરે લગ્ન કરી રહ્યા છે. હવે આ લિસ્ટમાં કપિલ શર્માનું નામ પણ જોડાઈ રહ્યું છે. તેઓ આ દિવાળી "ધ કપિલ શર્મા શૉ" ઘ્વારા નવા સિઝનનો તૈયારી કરવા જઈ રહ્યા છે. તે 12 ડિસેમ્બરે પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન બંધનમાં બંધાવા જઇ રહ્યો છે.

(9:09 pm IST)