ફિલ્મ જગત
News of Monday, 22nd October 2018

આ ફિલ્મ કરીના કપૂર ખાન માટે છે ખુબ જ ખાસ

મુંબઈ: અભિનેત્રી કરીના કપૂર ખાનનું કહેવું છે કે તે ખુબ ખુશ છે કે તેને ફિલ્મ ;વીરે દી  વેડિંગ માં કામ કરવાની તક મળી છે કારણ કે ફિલ્મ તેના માટે ખુબ ખાસ છે જેમાં માત્ર મહિલાઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કરીનાએ વધુમાં કહ્યું કે મેં જયારે પણ કોઈ  ફિલ્મમાં કામ કર્યું જેમાં પહેલું પ્રધય્ન પુરુષ અભિનેતાને આપવામાં આવ્યું છે જયારે ફિલ્મ માત્ર મહિલાઓ માટેની હતી. જેમાં મહિલાઓને વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને એવી ફિલ્મ છે જેને પરિવાર સાથે જોઈ શકાય છે ફિલ્મમાં દરેકને કોઈને કોઈ વાત જરૂર ટચ કરી  છે.

(5:20 pm IST)