News of Monday, 22nd October 2018
સોની સબ ચેનલ પર જોવા મળશે સસરા-જમાઈની કોમેડીનો આ નવો શો
મુંબઈ: ટીવી ચેનલ સોની સબ પર વધુ એક કોમેડી શો આવી રહ્યો છે જેમાં સસરા જમાઈના ઝગડા સાથે જોરદાર કોમેડી જોવા મળવાની છે આ શોનું નામ 'મંગલમ દંગલમ કભી પ્યાર કભી વોર' છે'હસતે રહો ઇન્ડિયા' દ્વારા આ શોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
(5:19 pm IST)