ફિલ્મ જગત
News of Monday, 22nd October 2018

હું 'મી ટુ' અભિયાનને પૂર્ણ રીતે સમર્થન આપું છું: રાધિકા આપ્ટે

મુંબઈ: અભિનેત્રી રાધિકા આપ્ટેએ મીટું અભિયાન અંતર્ગત યૌન ઉત્પીડનનો ભોગ  બનેલ મહિલાઓ સામે આવીને પોતાની આપવીતી કહી રહી છે ત્યારે અભિયાનને પોતાનું સમર્થન જરૂરી આપું છે. રાધિકાએ વાતનો ખુલાસો એક લોન્ચ ઇવેન્ટ દરમિયાન કહી હતી.

(5:19 pm IST)