News of Monday, 22nd October 2018
કુલ લુકમાં મિત્રો સાથે લંચ કરવા પહોંચી સુહાના ખાન
મુંબઈ: બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાનની લાડલી પુત્રી સુહાના ખાન તાજેતરમાં કુલ લુકમાં મિત્ર શનાયા કપૂર અને અનન્યા પાંડે સાથે લંચ કરવા જતા સપોર્ટ થઇ હતી.રેસ્તરૉંરેન્ટની બહાર આવતા આ તસ્વીર ક્લિક કરવામાં આવી છે. આ ત્રણયે મિત્રો ઘણી વખત બહાર એક સાથે સપોર્ટ થઇ છે. જો કે અનન્યા ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં જોવા મળવાની છે.
(5:17 pm IST)