ફિલ્મ જગત
News of Tuesday, 22nd September 2020

સિદ્ધંત ચતુર્વેદીએ શરૂ કર્યું શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ

મુંબઈ: અભિનેતા સિદ્ધંત ચતુર્વેદીએ મંગળવારે દિગ્દર્શક શકુન બત્રાના આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું. રિલેશનશિપ ડ્રામા તરીકે ઓળખાતી ફિલ્મમાં ચતુર્વેદી દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે સાથે સ્ક્રીન શેર કરશે. સેટની એક ઝલક શેર કરતા, 27 વર્ષીય અભિનેતાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બૂમરેંગ પોસ્ટ મૂકી, જેમાં ક્રૂ મેમ્બરને પી.પી.કીટની સાથે જોવા મળી રહ્યો છે

(4:49 pm IST)