News of Saturday, 22nd September 2018
રણવીર-દીપિકાના લગ્નની તારીખ પાછી ઠેવવાનો લીધો નિર્ણય
મુંબઈ ;ફિલ્મ અભિનેતા રણવીર અને અભિનેત્રી દીપિકા પોતાના લગ્નને લઈ ભારે ચર્ચા છે. ત્યારે મીડિયા રિપોર્ટમાં વધુ એક માહિતી બહાર આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રણવીર સિંહ અને દીપિકા પદુકોણના લગ્ન 12 નવેમ્બરના રોજ ઈટલમાં થવાના હતા. પરંતુ આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રણવીર અને દીપિકા જાન્યુઆરી 2019માં લગ્ન કરશે કારણ કે લગ્નની તારીખને લઈ લોકોને તેમના લગ્નનો અંદાજો આવી ગયો હતો.
(11:37 pm IST)