ફિલ્મ જગત
News of Saturday, 22nd September 2018

અભિષેક બચ્ચનના અભિનયના વખાણ કરતા થાકતો નથી વિકી કૌશલ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા વિક્કી કૌશલ અભિષેક બચ્ચન સાથે ફિલ્મ મનમરજિયામ કામ કર્યું છે અને આ ફિલ્મમાં કામ કર્યા પછી તેના વખાણ કરતા થાકતો નથી વિક્કી કૌશલ.વિક્કીનું કહેવું છે કે તેને અભિષેક બચ્ચનના અભિનયનો પાગલ થઇ ગયો છે તેની ફિલ્મો ખુબ જોઈ છે અને દરેક ફિલ્મમાં અભિષેકનો અભિનય ખુબજ જોરદારનો હોય છે.

(5:30 pm IST)