ફિલ્મ જગત
News of Friday, 21st September 2018

ઈઝરાયેલી મોડેલ રીના ગોલાએ ખોલી હતી અનુપ જલોટાની પોલ

 

મુંબઈ :બિગ બોસની 12 સિઝનના આગાઝ સાથે વિવાદોનો દોર પણ શરૂ થઈ ગયો છે. અનુપ જલોટાની 37 વર્ષ નાની ગર્લફ્રેન્ડને લઈને ઘણા વિવાદ થઈ રહ્યા છે. હવે તેમની પર્સનલ જિંદગીનો વધુ એક રાઝ લોકોની સામે આવ્યો છે. ત્રણ લગ્ન કરી ચૂકેલ અનુપ જલોટાનું નામ પહેલા એક ઈઝરાયેલી મોડલ સાથે પણ જોડાઈ ચૂક્યુ હતુ. ઈઝરાયેલી મોડલ રીના ગોલાને જલોટા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા.

(12:31 am IST)