ફિલ્મ જગત
News of Thursday, 22nd August 2019

મારી મિત્ર હોવાથી વધારે કરીના મારા પિતાની પત્ની છે : સારા અલીખાનની પ્રતિક્રિયા

      અભિનેત્રી સારા અલીખાનએ પિતા સૈફઅલીખાનની બીજી પત્ની કરીના કપુરખાન ને લઇને કહ્યું છે કે મને લાગે છે કે કરીના મારી મીત્ર છે પણ એનાથી વધુ તે મારા પિતાની પત્ની છે.

         એમણે કહ્યું જાણું છું કે મારા પિતા એમનાથી ખુબ જ ખુશ છે. સારા અલીખાન સૈફ અને એમની પૂર્વ પત્ની અમૃતાસિંહની પુત્રી છે.

(12:00 am IST)