ફિલ્મ જગત
News of Wednesday, 22nd August 2018

તારક મહેતા...માં આ વાતથી પોપટલાલની ઊંઘ ઉડી ગઈ :,,અંતે ભૂત સાથે કરશે લગ્ન ?

મુંબઈ :પોપ્યુલર કોમેડી શો 'તારક મેહતા..'માં સૌથી મોટો ટ્વિસ્ટ આવવાનો છે. પોપટલાલનાં લગ્ન થવા જઇ રહ્યાં છે. પોપટલાલનાં લગ્ન કોઇ માણસ સાથે નહીં પણ ભૂત સાથે થવા જઇ રહ્યાં છે.

   આ દિવસોમાં સોમાં ડરાવની દુલ્હનનો ટ્રેક ચાલી રહ્યો છે. પોપટલાલને ભૂતોથી ખુબજ ડર લાગે છે એવામાં તેને કોઇએ કહ્યું કે, ભૂત ફક્ત કુંવારા પુરૂષો પર હુમલો કરે છે. આ વાત જાણીને તેમની ઉંઘ ઉડી ગઇ હતી.

(8:15 pm IST)