News of Wednesday, 22nd August 2018
બિગ બોસ 12નો બીજો પ્રોમો થયો લોન્ચ: જોવા મળ્યો સલમાન ખાનનો ફન્ની અંદાજ
મુંબઈ: ટીવી રિયાલિટી શો બિગ બોસ 12નો બીજો પ્રોમો તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે પ્રોમોમાં સલમાન ખાન મામા-ભાણિયો થીમને ફન્ની અંદાજમાં રજૂ કરતો જોવા મળે છે. આ પ્રોમોને રાજ નાયકે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો છે અને લખ્યું છે કે મામા-ભાણિયો કે કાકા-ભત્રીજો. કઈ જોડી ચમકશે આ વર્ષે બિગ બોસના ઘરમાં? ટૂંક સમયમાં સલમાન લઈને આવી રહ્યો છે. માત્ર કલર્સ પર
(4:42 pm IST)