ફિલ્મ જગત
News of Wednesday, 22nd August 2018

આનંદ એલ રાયે ફિલ્મ 'ઝીરો'ના શૂટિંગમાં થયેલ શાહરુખ ખાન સાથેની વાતોનો કર્યો ખુલાસો : જાણીને તમને પણ આવશે હસું...

મુંબઈ: નિર્દેશક આનંદ એલ રાય તાજેતરમાં ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન સાથે ઝીરો ફિલ્મ બનાવી રહ્યં છે જેનું શૂટિંગ પણ ચાલી રહી છે શૂટિંગ પર શાહરુખ ખાન સાથેની અનુભવ આનંદે મીડિયા સાથે શેયર કરતા જણાવ્યું કે ફિલ્મના શૂટિંગ પહેલા શાહરુખ ખાને મને કહ્યું હતું કે સર મને ફિલ્મ બનાવતી વખતે મસ્તી ભર્યું વાતાવરણ જોઈએ અને હંમેશા કામ કરતા મોજ આવવી જોઈએ અને શબ્દને શાહરુખ ખાને યાદ રાખી લીધી અને જયારે શૂટિંગ શરૂ થયું ત્યારે શાહરૂખને મને પૂછે સર મોજ આવી રહી છે ને? અને હું ખાન સાહેબને જવાબમાં કહેતો હા ખાન સર મજા આવે છે.

ફિલ્મ જીરો 21 ડિસેમ્બરના રિલીઝ થવાની છે.

(4:41 pm IST)