ફિલ્મ જગત
News of Wednesday, 22nd August 2018

નિર્માતા સુનિલ બોહરા સામે કરોડોની છેતરપિંડી કરવાનો લાગ્યો આરોપ

મુંબઈ: બૉલીવુડ ફિલ્મોના નિર્માતા સુનિલ બોહરા પર નિરંત રાહુલ મિત્રા દ્વારા 2012માં રિલીઝ થયેલ ફિલ્મ સાહેબ બીવી ઓર ગેંગસ્ટના ડિસ્ટ્રીબ્યુટના કરોડો રૂપિયા ચાઉં કરી જવા અંગે પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધાવવામાં આવી છે પોલીસે સુનિલ સામે કરોડોની છેતરપિંડીનો કેસ નોંધીને સુનીલની પૂછતાછ s છે. સુનિલ અત્યારે પૂર્વ પીએમ મનમોહન સિંહ પર બનનાર ફીલ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'પર કામ કરે છે જો કે ફિલ્મ પહેલેથી વિવાદોમાં ફસાયેલ છે. ફિલ્મના નિર્દેશક પર જીએસટી ભર્યાનો આરોપ લાગ્યો છે.

(4:41 pm IST)