ફિલ્મ જગત
News of Wednesday, 22nd August 2018

૬૯ વર્ષ પૂર્વેની સેલ્ફ કલીક!!

સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર નિયમીત ટ્વીટ કરતા હોય છે. આવુ જ એક સુંદર ટ્વીટ ગઈકાલે તેમણે કર્યુ છે. જેમાં પોતાની ૧૯૫૦માં એક જાતે જ ખેંચેલ તસ્વીર મૂકી છે. કદાચ સેલ્ફીનો પ્રારંભકાળ કહી શકાય. એ સમયે કેમેરો દૂર રાખી વાયર મારફત દૂર બેસી 'સેલ્ફી' લઈ શકાતી હતી.(૩૭.૪)

(3:23 pm IST)