ફિલ્મ જગત
News of Sunday, 22nd July 2018

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ

મુંબઈ :બોલીવુડની અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ સ્ત્રીનો ફર્સ્ટ લૂક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ફિલ્મના ફર્સ્ટ લૂકમાં શ્રદ્ધા કપૂર નનના ડ્રેસમાં જોવા મળી રહી છે. ફિલ્મના ટીઝરમાં હોરર સીન દેખાડવામાં આવ્યા છે અને સાથે લખવામાં આવ્યું છે કે, ‘मर्द को दर्द होगा, स्त्री रही है.' એક હોરર કોમેડી ફિલ્મ છે. જેને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે. ફિલ્મ 31 ઓગસ્ટે રિલીઝ થશે.

(5:31 pm IST)