ફિલ્મ જગત
News of Sunday, 22nd July 2018

સલમાન સાથે દબંગમાં કામ કરવાથી મારુ કરિયર ખરાબ થઇ ગયું: માહિ ગિલ

મુંબઈ :બોલીવુડના અભિનેતા સલમાન ખાને અત્યારે સુધીમાં ઘણી નવી એક્ટ્રેસને બોલિવૂડમાં લોન્ચ કરી છે. અને મોટાભાગે આવી હીરોઇનો તેના માટે અહોભાવની લાગણી વ્યક્ત કરે છે ત્યારે એક એક્ટ્રેસને સલમાન ખાન સાથે કામ કરવા પર પછતાવો થઈ રહ્યો છે.

   માહિ ગિલે જાહેરમાં આ વાત કહી કે, સલમાન ખાનની દબંગ ફિલ્મમાં કામ કર્યા બાદ તેનું કરિયર ખરાબ થઈ ગયુ. તેણે વધુમાં કહ્યુ કે, ફિલ્મ દેવ ડી બાદ મારા ખુબ વખાણ થયા અને પુરસ્કારો પણ મળ્યા હતા.  

 

(5:31 pm IST)