ફિલ્મ જગત
News of Sunday, 22nd July 2018

રણવીર સિંહનો સ્પિરિચ્યુઅલ ગુરુ સદગુરુ જગ્ગી વસુદેવ સાથે ડાન્સ વિડિયો વાઇરલ

મુંબઈ :બોલીવુડ એક્ટર રણવીર સિંહ તાજેતરમાં જ એક ઈવેન્ટ દરમિયાન તે સ્પિરિચ્યુઅલ ગુરુ સદગુરુ જગ્ગી વસુદેવ સાથે જોવા મળ્યો હતો. રણવીરે સદગુરુને કેટલીક વાતો પૂછી અને કેટલુંક જ્ઞાન લીધું હતું. આટલું જ નહિ તેણે સ્પિરિચ્યુઅલ ગુરુ સાથે ડાન્સ પણ કર્યો હતો. સદગુરુના આ અલગ રુપને જોઈને દર્શકોને પણ આશ્ચર્ય થયું હતું. રણવીર અને સદગુરુએ ગરબાની ધુન પર ડાન્સ કર્યો હતો.

(5:23 pm IST)