ફિલ્મ જગત
News of Saturday, 22nd June 2019

કયા રે ભિડૂ

જેકી શ્રોફ ગઇકાલે ગોરેગામમાં આવેલી સુભાષ ઘઇની એકિટંગ સ્કુલમાં જોવા મળ્યા હતાં. ઇન્ટરનેશનલ યોગ ડેને સેલિબ્રેટ કરવા ગયેલા જેકી પ્રોફે તેમની મૂછાને તાવ આપતો પોઝ આપ્યો હતો.

(11:16 am IST)