ફિલ્મ જગત
News of Friday, 22nd June 2018

ફિલ્મ 'ધડક'નું ટાઇટલ સોન્ગ રિલીઝ

મુંબઈ: બોલીવુડમાં તાજતરમાં સ્ટારકિડ્સની આવનારી ફિલ્મો ચર્ચાનો વિષય બની ગઈ છે. આ લિસ્ટમાં અત્યારે સ્વ.શ્રીદેવીની પુત્રી જાહન્વી કપૂર વધુ ચર્ચામાં છે કારણ કે તેની પહેલી ફિલ્મ ધડક આવનર છે અને તેના ટ્રેલરને દર્શકોએ ખુબ પસંદ કર્યું છે હવાઈ આ ફિલ્મનું ટાઇટલ સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ રોમાન્ટિક સોન્ગ દર્શકોને ખુબ પસંદ આવ્યું છે રિલીઝ થતા જ તેવા વ્યૂહરસ વહડતા જોવા મળી રહ્યા છે. આ રોમાન્ટિક સોન્ગમાં જાહન્વી કપૂર અને ઈશાન ખટ્ટરની કેમેસ્ટ્રી જોરદાર જોવા મળી રહી છે. આ ગીતને અમિતાભ ભટ્ટચરચયને લખ્યું છે અને અજય ગોગાવળે અને શ્રેયા ઘોસલે ગયું છે.

(4:45 pm IST)