ફિલ્મ જગત
News of Wednesday, 22nd May 2019

તેજસ્વીએ શેયર કરી તસ્વીરઃ લખ્યુ બાળ મજુરો દ્વારા ઇવીએમનુ પરિવહન

આરજેડી નેતાએ એક તસ્વીર શેયર કરતા ટવિટ કર્યુ છે બિહારમાં ઇવીએમનું પરિવહન બાળ મજુરો દ્વારા પણ થયું છે. એમણે લખ્યું નિયમોથી વિપરીત અપજીકૃત વાહનોમાં વોટિંગ મશીનો લાવવામાં આવ્યા. આ પહેલા આરજેડીએ સારણમાં એમના કાર્યકર્તાઓ દ્વારા સ્ટ્રોંગ રૂમ પાસે ઇવીએમથી ભરેલ ટ્રક પકડવાનો દાવો કર્યો હતો.

(11:35 pm IST)