ફિલ્મ જગત
News of Wednesday, 22nd May 2019

રૂપ સુંદરી

ઐશ્વરયા રાય બચ્ચન ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહી છે. આ ઇવેન્ટની રેડ કાર્પેટ પર તે  વાઇટ ડ્રેસમાં જોવા મળી હતી તે એક રૂપસુંદરી દેખાઇ રહી હતી.

(11:30 am IST)