ફિલ્મ જગત
News of Tuesday, 22nd May 2018

આઇપીએલ-11ના ફિનાલેને હોસ્ટ કરશે રણબીર કપૂર: 3 કલાકની લેશે આટલી ફીસ

મુંબઈ: ઇંન્ડીયન પ્રીમિયર લીગ(આઇપીએલ) 11ના ફિનાલેને હોસ્ટ કરવા માટે 2 કલાકના રણબીર કપૂર એક કરોડ રૂપિયા ફીસ લેશે. આ જશ્નમાં સલમાન ખાન, જેકલીન ફર્નાડિસ, કરીના કપૂર, સોનમ કપૂર પણ શમશે થશે,

તમને જણાવી દઈએ કે આ સમારોહને 'ક્રિકેટ ફાઇનલ્સ પાર્ટી તો બનતી હૈ નામ આપવામાં આવ્યું છે. જેના પછી વિવો આઇપીએલ 2018ની ફાઇનલ મેચ શરૂ થશે. જેનું પ્રસારણ 27 મેં ના રોજ star ઇન્ડિયા ચેનલ પર થશે. 

(4:32 pm IST)