ફિલ્મ જગત
News of Monday, 22nd April 2019

અજાણ્‍યા ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યો છુ, પણ ચુંટણી લડવાનો નથીઃ અક્ષયકુમાર

અભિનેતા અક્ષયકુમારએ સોમવારના ટવિય કર્યુ એક નવા અને અજાણ્‍યા ક્ષેત્રમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છુ ઉત્‍સાહિત અને નર્વસ બને છુ. આ પછી અક્ષયએ એક વધુ  ટવિટ કરી કહ્યું મારા પાછલા ટવિટમાં જે દિલચશ્‍પી દેખાડવામા આવી એના માટે આભારી છુ. પણ તે સ્‍પષ્‍ટ કરી દેવા માંગુ છુ કે હુ ચૂંટણી લડવા નથી જઇ રહ્યો.

(10:55 pm IST)