ફિલ્મ જગત
News of Monday, 22nd April 2019

ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે ટીવી સિરિયલ આ જોડી

મુંબઈ: ટીવી સિરિયલ બાલિકા વધુમાં આનંદીના નામથી લોકપ્રિય થયેલ અભિનેત્ર અવિકા કોર પોતાનાથી 18 વર્ષ મોટા અભિનેતા મનીષ રાયસિંઘાની સાથે સિરિયલ સસુરાલ સિમરકથી જોડાઈ હતી શરુઆથી તેમની દોસ્તી પછી પ્રેમમાં પરિણમી હતી પણ હજુ સુધી બન્નેએ પોતાના રિલેશનની વાત જાહેર કરી નથી પણ એવા સમાચાર મળ્યા છે ટીવી જોડી વર્ષ લગ્ન કરી લેવાની છે.

(5:34 pm IST)