News of Friday, 22nd March 2019
નોરા ફતેહીએ બોલ્ડ અને સેક્સી ફોટોઝ શેયર કરી મચાવી ધમાલ
મુંબઈ: 'દિલબર' ગીત થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર બોલ્ડ અને સેક્સી અભિનેત્રી નોરા ફતેહીએ તાજેતરમાં અમુક ફોટોઝ તેને સોશિયલ મીડિયા પર શ્યેર કર્યા છે જેમાં તે ખુબ જ બોલ્ડ અને સેક્સી નજરે પડે છે. આ ફોટોઝમાં તેનો ગ્લેમર લુક છે. નોરાએ હાલો ઇન્ડિયા મેગેઝિન ફોટોશૂટ માટે આ નવો દેખાવ કર્યો છે.નોરા ફતેહીની વધતી જતી લોકપ્રિયતાને જોઈને સલમાન ખાનની ફિલ્મ ભારતમાં પણ આઇટમ નંબર કરવાની તક મળી છે.
(4:45 pm IST)