ફિલ્મ જગત
News of Thursday, 22nd March 2018

શૂટિંગના પહેલા દિવસે જ ખબર પડી જાય કે ફિલ્મ હિટ થશે કે ફ્લોપ: અજય દેવગન

મુંબઈ: બોલીવડના સિંઘમ સ્ટાર અજય દેવગનનું કહેવું છે કે ફિલ્મના શૂટિંગના પહેલા દિવસે જ ખબર પડી જાય છે કે ફિલ્મ હિટ જશે કે ફ્લોપ. અજય દેવગનની ફિલ્મ રેડ તાજેતરમાં જ રિલીઝ થઇ છે જેને દર્શકોએ ખુબ પસંદ કરી છે. અજય દેવગને કહ્યું કે કોઈ પણ ફિલ્મની સફળ થવાની ખબર ફિલ્મના શૂટિંગના પહેલા દિવસે જ ખબર પડી જાય છે. મારી ફ્લોપ ફિલ્મ વિશેની માહિતી પણ મને ખબ હતી.

(4:55 pm IST)