ફિલ્મ જગત
News of Tuesday, 22nd January 2019

ધર્માં પ્રોડક્શનની હોરર ફિલ્મમાં નજરે પડશે વિક્કી કૌશલ-ભૂમિ પેડણેકર

મુંબઈ: બૉલીવુડ અભિનેતા વિક્કી કૌશલ અને ભૂમિ પેડણેકર ધર્માં પ્રોડક્શનના બેનર હેઠળ બનનાર હોરર ફિલ્મમાં નજરે પડશે. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ખેતાનના આસિસ્ટન્ટ નિર્દેશક ભાનુ પ્રતાપ સિંહે કરશે. જો કે હજુ આ ફિલ્મનું ટાઇટલ નક્કી નથી. ફિલ્મની કહાની શિપની આજુબાજુ ફરતી જોવા મળશે વિક્કી કૌશલની આ પહેલી હોરર ફિલ્મ છે,.

 

(4:35 pm IST)