ફિલ્મ જગત
News of Tuesday, 22nd January 2019

તમિલ,તેલુગુ અને મલયાલમમાં બનશે ફિલ્મ 'ઉરી'

મુંબઈ: ઊર્મિને દર્શકોને અને સમીક્ષકોને સારી ગમી છે. ફિલ્મ દરેક એંગલથી સ્ટ્રોંગ લાગે છે. વિક્કી કૌશલે સૈનિકની ભૂમિકામાં નજરે પડશે તેનો રોલ ખુબ સ્ટ્રોંગ છે. મળેલ માહિતી અનુસાર હવે આ ફિલ્મને તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં બનાવની છે.

 

(4:34 pm IST)