ફિલ્મ જગત
News of Tuesday, 22nd January 2019

ધમાલ ગેન્ગ

અનિલ કપૂર, અજય દેવગન અને માધુરી દીક્ષિત નેને સહિત 'ટોટલ ધમાલ'ની ટીમ ગઇ કાલે અંધેરીમાં આવેલા એક થિયેટરમાં જોવા મળી હતી. તેમણે બપોરે 'ટોટલ ધમાલ'નું ટ્રેલર લોન્ચ કર્યુ હતું. ઇવેન્ટમાં અનિલ અને અજય બન્ને મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.

(3:55 pm IST)