ફિલ્મ જગત
News of Monday, 22nd January 2018

અદા ખાનનાં એકાઉન્ટમાંથી 2 લાખની ઉઠાંતરી

મુંબઈ: ટીવી અભિનેત્રી અદા ખાન ઠગનો શિખર બની છે. ઠગારુંઓએ તેના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને તેના એકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા ઉપાડી લીધા છે.

આ વિશે અડ્ડા ખાને જાણવાયું કે તે મેસેજ આવ્યો તે તેના એકાઉન્ટમાંથી 24 હજાર ઉપડી ગયા અને ત્યાર બાદ તેને પર્સમાં ડેબિટ કાર્ડ ચેક કર્યું અને તે પર્સમાંથી ગમ હતું. થોડી વાર પછી બીજા 4 મેસેજ આવ્યા અને કુલ તેના એકાઉન્ટ માંથી 2 લાખ ઉપડી ગયા. અદાએ કસ્ટમ કેરમાં ફોન કરીને કાર્ડ બંધ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

(4:38 pm IST)