ફિલ્મ જગત
News of Wednesday, 21st November 2018

'મોગલીમાં માધુરી-કરીના સહિત આ પાંચ સ્ટાર આપશે સ્વર

મુંબઈ: કરીના કપૂર ખાન, અભિષેક બચ્ચન ,માધુરી દીક્ષિત, અનિલ કપૂર અને જૈકી  શ્રોફ નેટફિલિક્સ મોગલી: લેજેન્ડર ઓફ જંગલ ના હિન્દી  સ્વર આપશેનેટફ્લિક્સએ એક બયાનમાં ભારતીય કલાકારોનીજાણકારી આપી હતી.  

(5:30 pm IST)