ફિલ્મ જગત
News of Friday, 21st September 2018

''લવ યાત્રી'' મામલે ગુજરાત હાઇકોર્ટે સલમાનના પ્રોડકશન હાઉસને નોટીસ ફટકારી

     ગુજરાત હાઇકોર્ટે સલમાન ખાનના પ્રોડકશન હાઉસ 'સલમાન ખાન ફીલ્મસ' (એસ.કે.એફ.) ની ફીલ્મ લવયાત્રીને મામલે એસ.કે.એફ. - રાજય સરકાર અને સીબીએફસી ને નોટીસ આપી છે.  જો કે સનાતન ફાઉન્ડેશન નામની એક સંસ્થાએ અરજી દાખલ કરી કહ્યું હતું કે ફીલ્મનું શીર્ષક હિંનદુ તહેવાર '' નવરાત્રિ'' ને મળતું આવે છે અને આને ગુજરાતમાં પ્રસારણ થતું અટકાવવું જોઇએ.

(11:05 pm IST)