ફિલ્મ જગત
News of Tuesday, 21st August 2018

અભિનેત્રી કાજોલ કહે છે હું કયારેય હરીફાઇની દોડમાં નથી.

પ્રખ્યાત અભિનેત્રી કાજોલે  એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તે કયારેય પણ  નં.૧ બનવાની હરીફાઇમાં નથી કે આ માટે કોઇ સંઘર્ષ કરવો પણ જ રૂરી નથી. અભિનેત્રીએ  કહ્યું કે મે કયારેય  પૈસા માટે કામ નથી કર્યુ. તેણે કહ્યું મને જે ફીલ્મો સારી લાગે છે તેમાં જ  અભિનય આપે અને કામ કરે છે તેણે કહ્યું અત્યારે હું જે સ્થાન ઉપર  છુ ત્યાં ખૂબજ ખુશ છું.

(12:29 am IST)