ફિલ્મ જગત
News of Tuesday, 21st August 2018

રિલીઝ થયું ફિલ્મ 'તુમ્બાડ' ટીઝર

મુંબઈ:નિર્દેશક સોહમ શાહની ફિલ્મ તુમ્બડા નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ટીઝરમાં વર્ષો જૂની કહાની બતાવવામાં આવી છે, તાજેતરમાં ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.પોસ્ટરમાં એક છોકરો હાથમાં ફાનસ લઈને નજરે પડે છે. ફિલ્મની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં ગયેલા રાજકુમાર હિરાણીએ ફિલ્મના વખત ટ્વિટર પર કરી છે કે ફિલ્મનું કેમેરા વર્ક આર્ટ,પહેરવેશ બધું ખુબ સુંદર છે.

(5:01 pm IST)