ફિલ્મ જગત
News of Saturday, 21st July 2018

WWE ના રેસલર સાથે વરુણ ધવન

વરુણ ધવન શુક્રવારે રાતે ખારમાં આવેલા એક જિમમાં જોવા મળ્યો હતો. તેની સાથે   WWE (વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ) નો રેસલર બ્રોન સ્ટ્રોમેન પણ હતો.

(3:48 pm IST)