ફિલ્મ જગત
News of Saturday, 21st July 2018

ગુફાથી બચાવેલ બાળકોની કહાની પર બનનાર ફિલ્મી પર નિયત્રંણ માંગે છે થાઈલેન્ડ સરકાર

મુંબઈ: થાઈલેન્ડની સૈન્ય સરકાર કહ્યું કે પૂરગ્રસ્ત ગુફામાં ફસાયેલ ખેલાડીઓને નીકળવાની ઘટનાને લઈને ઘણા દેશો દ્વારા કહાનીને લાણી ફિલ્મ બનાવવા માંગે છે પણ તેઓની ઈચ્છા ફિલ્મોની કહાની પર નિયત્રંણ રાખવાની છે.  ઘટના પછી 12 બાળકો સહિત કોચને બચાવી લેવાની કહાની અનેક નિર્માતોને પસંદ આવી છે પણ થાઈલેન્ડ સરકાર ઈચ્છા રાખે છે તેના પર બનનાર ફિલ્મોનું નિયત્રંણ કરવામાં આવે તો વધુ સારું છે.

(1:33 pm IST)