ફિલ્મ જગત
News of Saturday, 21st July 2018

ટૂંક સમયમાં સોનમ કપૂર કરશે ટીવીની દુનિયામાં એન્ટ્રી

મુંબઈ: બોલીવુડની એક્ટર્સ સોનમ કપૂર ટૂંક સમયમાં ટીવી ક્ષેત્રે પણ પોતાનું નસીબ આજમાવવા જઈ રહી છે ફિલ્મોમાં તો તે સફળતા મેળવી ચુકી છે હવે તે ટીવીની દુનિયામાં પણ પોતાનું કેરિયર બનાવવા જવાની માહિતી સુત્રી દ્વારા મળી છે. સોનમ ટીવી સિરીઝમાં બેટવુમનનો રોલ ભજવવાની છે. તાજેતરમાં સોનમે ટ્વિટર એકાઉન્ટ વાતની માહિતી આપી છે અને કહ્યું કે બધું રોમાંચક છે હું હમનેસથી બેટમેનની પ્રસંશક રહી છું સુપરહીરોના ફોલ્ડમાં ફિમેલ અવતારની રાહ જોવી મુશ્કેલ છે સોનમ ભજવશે સુપરહીરો બેટમેનનું ફિમેલ વર્જન.

(1:31 pm IST)