ફિલ્મ જગત
News of Friday, 21st June 2019

હું આરામથી કામ કરૂ છુ એક સાથે ઘણી ફિલ્મો સાઇન નથી કરતીઃ દિશા પટણીની ટિપ્પણી

પોતાની એકટીંગ કારકીર્દિ પર વાત કરતા દિશા પટણીએ કહ્યું છે કે હુ  એક સાથે ઘણા પ્રોજેકટ પર સહી નથી કરતી.

એમણે કહ્યું હુ કામ કરવાનુ પસંદ કરૂ છુ અને આરામથી કામ કરવાવાળામાંથી એક છુ.  મને લાગે છે કે એક વખતમાં મને એક ચીજ પર ફોકસ કરવું જોઇએ. હું સમજી વિચારીને ફિલ્મો સાઇન કરૂ છુ.

(12:13 am IST)