ફિલ્મ જગત
News of Friday, 21st June 2019

અક્ષયકુમારએ શેયર કરી માતાની તસ્વીરઃ બતાવ્યુ ઘૂંટણની સર્જરી પછી થયો યોગથી ફાયદો

આંતરરાષ્ટ્ીય યોગ દિવસ પર શુક્રવારના અક્ષયકુમારએ પોતાની માતા અરૂણા ભાટિયાની યોગ કરતી તસ્વીર શેયર કરી હતી.

આ સાથે એમણે લખ્યુ ૭પ ની ઉમરમા ઘૂંટણની સર્જરી પછી માતાએ યોગ કરવાનુ ચાલુ કર્યુ અને હવે આ એમની દિનચર્યાનો ભાગ બની ગયેલ છે. અક્ષયએ આગળ લખ્યું તે ધીરે ધીરે સારૂ કરી રહી છે.

(12:08 am IST)