ફિલ્મ જગત
News of Friday, 21st June 2019

' જૂતા છુપાઇ' માટે નિકએ આપ્યા હતા લાખો રૂપિયા અને ડાયમંડ રીંગઃ પરિણીતિ ચોપડાનો ઘટસ્ફોટ

એકટ્રેસ પરિણિતી ચોપડાએ એક શોમાં બતાવ્યુ છે કે એમની કજીન પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસએ દુલ્હનની સહેલીઓને જુતા છુપાઇની રસ્મ માટે ઘણી ચીજો આપી હતી.

પરિણિતીએ કહ્યું મને ખૂબ જ રૂપિયા મળ્યા લાખોમાં અને અમને ડાયમંડની રિંગ પણ મળી. અમને ઘણું બધુ મળ્યુ તે ઘણા દરિયાદિલ હતા.

(12:08 am IST)