ફિલ્મ જગત
News of Tuesday, 21st May 2019

મેડિટેશન ફોટોગ્રાફી - પોઝ કેમ આપે વર્કશોપ શરૂ કરી રહી છુ :ટવિંકલ ખન્ના

ટવિંકલ ખન્નાએ ધ્યાન મુદ્રામાં પોતાની એક તસ્વીર ટવિટ કરી લખ્યું છે પાછલા દિવસોમાં ખુબ જ સારી આધ્યાત્મિક તસ્વીરો જોયા પછી હુ હવે મેડીટેશન ફોટોગ્રાફી  માટે પોઝ કેમ આપુ. વર્કશોપ શરૂ કરી રહી છુ એમણે મિત્રોને સાઇનઅપની અપીલ કરતા લખ્યુ લાગે છે વેડીંગ ફોટોગ્રાફી પછી આ એક મોટી ચીજ થવા જઇ રહી છે.

(11:46 pm IST)