ફિલ્મ જગત
News of Tuesday, 21st May 2019

શર્ટના બટન ખુલેલ ફોટોસ દિશાએ કર્યા શેયર

મુંબઈ: મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિકથી બૉલીવુડમાં ડેબ્યુ કરનાર દિશા પટની તાજેતમાં ઘણી વ્યક્સ્ટ છે તેમ છતાં પણ તે સોશિયલ મીડિયા પર પોતાના હોટ ફોટોસ શેયર કરવાનું ભૂલતી નથી. તાજેતરમાં તેને શર્ટના બટન ખોલીને અંડર ગારમેન્ટ દેખાય તેવા ફોટોસ શેયર કર્યા છે જેમાં તે ખુબ બોલ્ડ અને સેક્સી દેખાઈ રહી છે.

(5:16 pm IST)