ફિલ્મ જગત
News of Tuesday, 21st May 2019

મુંબઇમાં પુ. રમેશભાઇ ઓઝાના આશિર્વાદ મેળવતા જેઠાલાલ

જુનાગઢઃ તાજેતરમાં મુંબઇ ખાતે એક કાર્યક્રમમાં પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા ઉપસ્થિત રહેલ દરમ્યાન ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'' સિરીયલના કલાકાર દિલીપ જોષી જેઠલાલ એ પુ. રમેશભાઇ ઓઝાના ચાલુ કારમાં આશિર્વાદ લીધા હતા અને પુ. ભાઇશ્રી ઉપવસ્ત્ર ઓઢાડી આશિર્વાદ આપતા તસ્વીરમાં નજરે પડે છે.

(12:43 pm IST)