ફિલ્મ જગત
News of Monday, 21st May 2018

'રેસ-3'ના ટ્રેલરને 48 કલાકમાં ત્રણ કરોડ લોકોએ નિહાળ્યું

મુંબઈ:સલમાન ખાનની આગામી ફિલ્મ 'રેસ-'નું યુટયૂબ પર ટ્રેલર અપલોડ થતાં અનેક લોકો તેને નિહાળવા તૂટી પડયા હતા. ફિલ્મને લોકો તરફથી મળેલા પ્રતિસાદને ધ્યાનમાં લઈને સલમાન ખાને ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે ૪૮ કલાકમાં ફિલ્મ 'રેસ-'નું ટ્રેલર ત્રણ કરોડ વખત જોવામાં આવ્યું હતું. 

 

સલમાન ખાનની આગામી ફિલ્મ 'રેસ-'નું યુટયૂબ પર ટ્રેલર અપલોડ થતાં અનેક લોકો તેને નિહાળવા તૂટી પડયા હતા. ફિલ્મને લોકો તરફથી મળેલા પ્રતિસાદને ધ્યાનમાં લઈને સલમાન ખાને ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે ૪૮ કલાકમાં ફિલ્મ 'રેસ-'નું ટ્રેલર ત્રણ કરોડ વખત જોવામાં આવ્યું હતું. 
અંગે ટ્વિટ કરતાં સલમાન ખાન અલગ અંદાજમાં જોવા મળ્યો હતો, જેમાં તેણે તેના સત્તાવાર એકાઉન્ટ પર તેની એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે રેતીના ઢગલા પર ઊભો છે અને ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે બસ, ટ્વિટ કરવાનો મૂડ આવી જતાં મેં રીતે ટ્વિટ કરી દીધું. આમ તો સલમાન ખાન મોટા ભાગે આવી રીતે ટ્વિટ કરવા માટે જાણીતો છે અને તેણે ફિલ્મનું ટ્રેલર યુટયૂબ પર અપલોડ થયા બાદ રીતે ટ્વિટ કરતાં તેના ચાહકોમાં ખુશી જોવા મળતી હતી.

(3:35 pm IST)