ફિલ્મ જગત
News of Saturday, 21st April 2018

શાહરુખ ખાનની ઓનસ્ક્રિન દીકરીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

મુંબઈએક્ટર શાહરુખ ખાનની ઓન્સસ્ક્રીન દિકરી સના ખાને તાજેતરમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યો છે. સના ફોટોશૂટમાં અત્યંત હોટ જોવા મળી છે. ફોટોશૂટની તસ્વીરો સના તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે બીજા દિવસે સમાચાર મળ્યા છે કે તે જહીરને ડેટ કરી રહી છે.

સના ઇન્સ્ટાગ્રામ પર જહીર સાથે તેના ફોટા શેર કર્યો છે. જહીરે પણ ઇન્સ્ટાગ્રામ ‘I love you’ લખીને સનાનો ફોટો શેર કર્યો છે. બન્નેની મુલાકાત ગયા વર્ષે એક મિત્રની પાર્ટીમાં થઇ હતી.

રિપોર્ટ્સ મુજબ જોઇએ તો જહીર, સલમાન સાથે અત્યંત નજીક છે સલમાનને સનાને ફિલ્મમાં બ્રેક આપવવાનો વાદો કર્યો છે. સના ખાને શાહરૂખ અને કાજોલની ફિલ્મકુછ કુછ હોતા હૈમાંઅંજલીની ભૂમિકા ભજવી હતી.પછીથી Industryથી દૂર રહી હતી તે પછી સનાએ તેની નવી ફિલ્મ Student of the Year માં જોવા મળી.

(4:16 pm IST)