ફિલ્મ જગત
News of Thursday, 21st March 2019

સારાએ પુષ્ટિ કરી ઇમ્તિયાઝ અલીની ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે કામ કરે છે

અભિનેત્રી સારા અલીખાનએ ઇન્સ્ટાગ્રામ પર બતાવેલ છે કે કે ડાયરેકટર ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મમાં અભિનેતા કાર્તિક આર્યન સાથે કામ કરી રહી છે. એમણે લખ્યું ઇમ્તિયાઝ અલીની આગલી ફિલ્મનો હિસ્સો બની બેહદ સમ્માનિત અને અત્યધિક ઉત્સાહીત છુ. સારાએ કહ્યું  ૧૪ ફેબ્રુઆરી ર૦ર૦ ના રીલીઝ થનારી આ ફિલ્મમાં અભિનેતા રણદિપ હુંડા પણ છે.

(11:36 pm IST)