ફિલ્મ જગત
News of Wednesday, 21st March 2018

'બ્લોકબસ્ટર'માં કામ કરશે સંજય દત્ત

મુંબઈ: બોલીવુડના માચો મેન સંજય દત્ત મ્યુજિકલ કોમેડી ફિલ્મ 'બ્લોકબસ્ટર'માં કામ કરવા જઈ રહ્યો છે. સંજય દત્ત તાજેતરમાં તિગ્માંશુ ધૂળીયાની ફિલ્મ 'સાહેબ,બીબી અને ગેંગસ્ટર'ના શુટિંગમાં વ્યસ્ત છે. આ વચ્ચે સંજય દત્ત નવો પ્રોજેક્ટ સાઈન કર્યો છે તે હવે એક મ્યુજિકલ મોકેડી ફિલ્મમાં નજરે પડશે.મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું નિર્દેશન અજય અને લવલ રોડ કરશે. એપ્રિલમાં ફિલ્મ ફ્લોર પર જવાની છે.

(4:53 pm IST)